નીચેનાને જોડો:
પોલિમર પ્રકાર
$A$. બેકેલાઇટ $P$. હોમો પોલિમર
$B$. નાયલોન-$6$ $Q$. સંઘનન પોલિમર
$C$. ટેરીલીન $R$. પોલિએસ્ટર
$D$. $PHBV$ $S$. કો-પોલિમર

  • A
    $A-(Q,S), B-(P), C-(Q,R,S), D-(Q,R,S)$
  • B
    $A-(Q,R,S), B-(P,R), C-(P,Q,R,S), D-(Q,R)$
  • C
    $A-(Q,S), B-(P,Q), C-(Q,R,S), D-(Q,R,S)$
  • D
    $A-(Q,R,S), B-(P,Q), C-(Q,R,S), D-(Q,R,S)$

Explore More

Similar Questions

આપેલ પોલિમર માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (રસાયણો) List-$II$ (ઉપયોગ / બનાવટ / ઘટક)
$(a)$ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ $(i)$ બેટરીમાં ઇલેક્ટ્રોડ
$(b)$ $Pd / BaSO_4$ $(ii)$ યોગશીલ પ્રક્રિયા દ્વારા મેળવાય છે
$(c)$ $BHC$ (બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ) $(iii)$ $\beta$-વિલોપન પ્રક્રિયા માટે વપરાય છે
$(d)$ પોલીએસીટીલીન $(iv)$ લિન્ડલર ઉદ્દીપક

સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$298 \ K$ તાપમાને $C=C$ અને $C-C$ ની બંધ ઉર્જા અનુક્રમે $590 \ kJ \ mol^{-1}$ અને $331 \ kJ \ mol^{-1}$ છે. ઇથિલીનના પ્રતિ મોલ દીઠ પોલિમરાઇઝેશનની એન્થાલ્પી $..... \ kJ$ છે.

Difficult
View Solution

નીચેનાને જોડો:
$A$. ટેફલોન$I$. $SnCl_2$
$B$. એનાયોનિક પોલિમરાઇઝેશન$II$. $C_2F_4$
$C$. કેટાયોનિક પોલિમરાઇઝેશન$III$. બેકેલાઇટ
$D$. થર્મોસેટિંગ પોલિમર$IV$. પોલિસ્ટાયરીન
$V$. $RLi$

સાચો જવાબ છે:

વિધાન : $1, 3-$ બ્યુટાડાઈન એ કુદરતી રબર માટેનો મોનોમર છે.
કારણ : કુદરતી રબર એનિઓનિક એડિશન પોલિમરાઈઝેશન દ્વારા બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo